Gujarat/
અમદાવાદ DY.CM નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, ડે.સીએમ નીતિન પટેલે 21 મોડ્યુલર ઓપરેશન થિયેટરનું કર્યુ લોકાર્પણ, સેન્ટ્રલ સ્ટેરોલાઈઝશન એન્ડ સપ્લાયનું કર્યુ લોકાર્પણ, આરોગ્ય સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનર હાજર
