આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ: ૧૩-૦૩-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ દશમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર ધન રાશીમાં રહેશે અને પૂર્વાષાઢા નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૧૪ માર્ચની સવારે ૦૩:૦૩ વાગ્યા સુધી રહેશે. વ્યતિપાત યોગ સવારે ૧૦:૩૩ વાગ્યા સુધી રહેશે અને વણિજ કરણ સાંજે ૦૭:૧૮ વાગ્યા સુધી રહેશે. આજે પંચક કે વિંછુડો નથી. સૂર્ય કુંભ રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર ધન રાશીમાં રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૫૦ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૭ વાગ્યે થશે.
ચંદ્રોદય સવારે ૦૩:૩૬ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૧:૨૭ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૫ થી ૦૧:૧૪ સુધી રહેશે જ્યારે રાહુકાળ સવારે ૧૧:૨૦ થી બપોરે ૧૨:૫૦ સુધી રહેશે. આજના દિવસે લક્ષ્મીજીને લાલ વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને ફાગણ વદ દશમની તિથિ આગામી દિવસ એટલે કે ૧૪ માર્ચે સવારે ૦૮:૧૩ વાગ્યા સુધી રહેશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૨૦ થી ૦૯:૫૦ |
| અમૃત | ૦૯:૫૦ થી ૧૧:૨૦ |
| શુભ | ૧૨:૫૦ થી ૦૨.૧૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૮ થી ૧૧:૧૮ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મેષ (અ, લ , ઈ) :-
- જમીન-મકાનથીફાયદોથાય.
- કાર્યમાંવિલંબઆવે.
- મતભેદથાયતોમગજશાંતરાખવું.
- દુઃખમાંસાચીસમજણછે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૧

- વૃષભ (બ, વ, ઉ) :-
- ગભરાવવું નહિ.
- મોટી પ્રાપ્તિ તરફ આગળ વધો.
- યોગઅનેધ્યાનથીફાયદોજણાય.
- નવીઆશાજાગે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૯

- મિથુન (ક, છ, ઘ) :-
- નવીભેટસોગાદોમળે.
- નિસ્વાર્થ સેવા થાય.
- જીવનનીઅગત્યતાસમજાય.
- બેંક ને લગતા કામ પૂર્ણ થાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ , હ) :-
- ધાર્મિકકાર્યથાય.
- મોસાળપક્ષથીફાયદોથાય.
- મગજનેશાંતિમળે.
- વેપારમાં મતભેદથાય.
- શુભ કલર –ભૂખરો
- શુભ નંબર –૪

- સિંહ (મ , ટ) :-
- પરિવારથીફાયદોજણાય.
- માનસિકશાંતિમળે.
- જલ્દી થાક લાગે.
- ખોટી ચિંતા છોડી દેવી.
- શુભકલર- લાલ
- શુભ નંબર –૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કન્યા (પ , ઠ, ણ) :-
- પગનોદુખાવોરહ્યાકરે.
- નવા સંકેત મળે.
- આજ્ઞા ચક્રનું પાલન કરવું.
- નવાસામાજિકકાર્યથાય.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૨

- તુલા (ર , ત) :-
- ચહેરા પર સ્મિત આખો દિવસ રહે.
- ભક્તિ માર્ગમાં દિવસ જાય.
- અન્યનીટીકાનકરવી.
- કોઈભેટમળીશકે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃશ્વિક (ન, ય) :-
- દિવસઆનંદમયજાય.
- ઘરેકોઇમહેમાનઆવે.
- લોકોની ઈર્ષા દૂર થાય.
- વેપારી સંબંધમાંવધારોથાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મોટીયોજનાબને.
- મગજતણાવમાંરહે.
- કોઈત્રીજીવ્યક્તિનાકારણેમતભેદથાય.
- ઓચિંતીકોઈખરીદીથાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૪

- મકર (ખ, જ) :-
- દિવસનીશરૂઆતકુળદેવીનુંનામલઈનેકરવી.
- નવાકાર્યોથાય.
- ખાસમિત્રસાથેપ્રવાસથાય.
- બચાવેલુંધનકામમાંઆવે
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મગજશાંતરહે.
- સંતાનદ્વારાધનલાભથાય.
- ઓચિંતાકોઈમુલાકાતથાય.
- તબિયતમાંસાચવવું.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૮

- મીન (દ, ચ, ઝ, થ) :-
- સ્વસ્થરહેવાય.
- સાવચેતરહેવાનીજરૂરછે.
- જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
- જરૂરિયાતો પૂર્ણ ન થાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
આ પણ વાંચો:
આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…
