Gujarat/
AIMIM અને BTPના ગઠબંધનની સત્તાવાર જાહેરાત, છોટુ વસાવા સાથે બંને નેતાઓએ કરી બંધ બારણે બેઠક, AIMIM ના બંને નેતા સુરતમાં પણ યોજશે બેઠકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ઉતારશે
