Gujarat/
લીંબડીમાં ભાજપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા, 30થી વધુ આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડયો, લીંબડી તાલુકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ સભ્ય જોડાયા
