Gujarat/
સુરતમાં યુથ કોંગ્રેસની બેરોજગારી યાત્રા, એમટીબી કોલેજથી કલેકટર સુધી યાત્રા, કાર્યકરો યાત્રા કાઢી કલેક્ટરને આપશે આવેદન, કોંગ્રેસની યાત્રા પહેલા ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
