Rajkot/
રાજકોટમાં મનપા ચૂંટણી પહેલાં મોટા સમાચાર, રાજકોટમાં પ્રથમવાર અશાંતધારો લાગુ, મહેસુલ વિભાગે બહાર પાડ્યું જાહેરનામુ, શહેરની 28 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ, રેસકોર્સ રોડ, રૈયા રોડ અને એરપોર્ટ રોડની સોસાયટીમાં અશાંત ધારો લાગુ, સોસાયટીમાં સંપત્તિ વેચવા કલેક્ટરની મંજૂરી જરૂરી
