Gujarat/
કચ્છ ગાંધીધામના કીડાણામાં જૂથ અથડામણ, હિન્દુ સંગઠનો દ્વારા યોજાઇ હતી રથયાત્રા, રામ મંદિર નિધિ સમર્પણ માટે યોજાઇ હતી રથયાત્રા, રથયાત્રા દરમિયાન થયો કાંકરીચાળો, મામલો ઉગ્ર થતા ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે
