Gujarat/ રાજ્યના કેબિનેટ મંત્રી પર સનસનીખેજ આરોપ, મંત્રીએ મહિલાનું શારીરિક શોષણ કર્યાનો દાવો, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સામે લાગ્યા આરોપ, પીડિત મહિલાના પૂર્વ સરપંચ પતિએ કર્યા આક્ષેપ, ખેડાના હલદરવાસના પૂર્વ સરપંચ છે મહિલાના પતિ, ‘4થી 5 વર્ષ સુધી સતત કર્યું શારીરિક શોષણ’, પૂર્વ સરપંચે ખેડાના એસપી પાસે માગ્યો ન્યાય

Breaking News