Rajkot/
CM રૂપાણીના હોમટાઉન રાજકોટમાં પાટીલની હુંકાર, રાજકોટના ઉદ્યોગકારો પોતાના પ્રશ્નો CMને કહી શકે, રાજકોટના ઉદ્યોગકારો પાસે ઘણી તાકાત છે, દબાવ અને સંબંધોના ઉપયોગથી કામ કરાવી શકે છે, કેન્દ્ર સરકારને લગતા પ્રશ્નો માટે મારો સંપર્ક કરવો
