India/
દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો 55મો દિવસ, સરકાર સાથે આજે મળનારી બેઠક મુલતવી, 20 જાન્યુઆરીએ ખેડૂતો સાથે યોજાશે બેઠક, સરકાર આંદોલનનો અંત લાવવા કટિબદ્ધ, ખેડૂત સંગઠનોની કૃષિ બીલો પરત ખેંચવાની માંગ,અત્યાર સુધી 10 બેઠક મળી, તમામ બેઠકો અનિર્ણિત
