Gujarat/
રાજકોટ કોર્પોરેશન કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં, વોર્ડ નંબર-15ના કોર્પોરેટર માસુમા હેરભા ભાજપમાં, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન લાભુભાઇ પણ ભાજપમાં, આહિર સમાજના કોંગ્રેસ આગેવાન પણ ભાજપમાં, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ પહેર્યો, 100 જેટલાં આગેવાન-કાર્યકરો ભાજપમાં સામેલ
