Gujarat/
સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું એલાન 21મી ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાની ચૂંટણી 81 નગરપાલિકાની ચૂંટણી પણ 21મી ફેબ્રુઆરીએ જ28 ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતની ચૂંટણી 231 તાલુકા પંચાયતની ચૂંટણી પણ 28મી ફેબ્રુઆરીના રોજ આજથી રાજ્યમાં આચરસંહિતાનો અમલ શરૂ ચૂંટણી પંચે કરી જડબેસલાક વ્યવસ્થા ભાજપ કોંગ્રેસ સહિતની પાર્ટી લાગશે કામે મહાનગરપાલિકામાં મતગણતરી 23 ફેબ્રુઆરી ના રોજ ના રોજ યોજાશે
