Gujarat/
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, નલિયામાં સૌથી વધુ 5.1 ડિગ્રી તાપમાન, 9.0 ડિગ્રી સાથે ગાંધીનગર ઠુંઠવાયુ, અમદાવાદમાં લઘુ્ત્તમ 11.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 12.0 ડિગ્રી તાપમાન
