Delhi/
આજે દિલ્હીમાં ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર પરેડ, પંજાબ, હરિયાણા સહિત રાજ્યના ખેડૂતો જોડાશે, કૃષિ કાયદો રદ્દ કરવાની માગ સાથે કરશે પરેડ,પંજાબમાં 100થી વધુ સ્થળોએ નીકળશે રેલી, તમિલનાડુ, હરિયાણામાં પણ ખેડૂતો કરશે રેલી, દિલ્હીમાં ખેડૂતોની રેલીને લઈ પોલીસનો બંદોબસ્ત
