Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોવિડ ગાઇડલાઇન જાહેર, ડોર ટૂ ડોર માટે પાંચ વ્યકિતને જ મંજૂરી, નિયમ પાલન માટે નોડલ ઓફિસરોની નિમણૂંક, મેળાવડા માટે જિલ્લાના અધિકારીઓને જવાબદારી, કોંરોના સંક્રમિત ઉમેદવાર કરી શકશે ઓનલાઇન પ્રચાર, શક્ય હોય તો ઓનલાઇન પ્રચાર કરવો, ભીડ એકઠી થાય ત્યાં કેન્દ્રનાં નિયમોનું કરવું પડશે પાલન, સો.ડિસ્ટન્સ,માસ્ક-સેનેટાઇઝરનું કરવું પડશે પાલન, શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન પ્રચાર કરવો

Breaking News