Not Set/ આ લોકોએ ભૂલથી પણ ન પીવું જોઇએ હળદરવાળું દૂધ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન

હળદરનું દૂધ સામાન્ય રીતે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. દર્દ થવા પર, શરદી-ખાંસીના કિસ્સામાં, ઘરના લોકો પહેલા હળદરનું દૂધ પીવાની ભલામણ કરે છે, જેને લોકો ખુશીથી પીવે છે. પરંતુ આ હળદરનું દૂધ ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. હળદરની તાસીર ગરમ છે અને તેમાં લોહી પાતળા થવાના ગુણધર્મો છે. એટલે તમામે તે લેવું જોઈએ નહીં. ખાસ કરીને […]

Lifestyle

હળદરનું દૂધ સામાન્ય રીતે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. દર્દ થવા પર, શરદી-ખાંસીના કિસ્સામાં, ઘરના લોકો પહેલા હળદરનું દૂધ પીવાની ભલામણ કરે છે, જેને લોકો ખુશીથી પીવે છે. પરંતુ આ હળદરનું દૂધ ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. હળદરની તાસીર ગરમ છે અને તેમાં લોહી પાતળા થવાના ગુણધર્મો છે. એટલે તમામે તે લેવું જોઈએ નહીં. ખાસ કરીને જેનું શરીર ગરમ છે અથવા જેમને નાક અથવા પાઇલ્સની જેવી સમસ્યા છે. આનાથી રક્તસ્રાવ વધે છે.

Image result for હળદરના ગેરફાયદા

હળદરનું દૂધ પેટના ઘણા દર્દીઓને પણ નુકસાન પહોંચાડે છે. જાણો ક્યા લોકોએ હળદરનું દૂધ ન પીવું જોઈએ. જો તેમને પણ તે પીવું હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લેવું જોઈએ.

Image result for હળદરના ગેરફાયદા

હળદરમાં સારી માત્રામાં કર્ક્યૂમિન હોય છે. જેનાથી બ્લડ શુગર લેવલ પ્રભાવિત થાય છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ પણ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ અથવા તો ડૉક્ટરની સલાહથી જ હળદરવાળું દૂધ પીવું જોઈએ.

 

Image result for હળદરના ગેરફાયદા

હળદર પુરૂષોમાં ટેસ્ટેસ્ટેરોનનું લેવલ પણ ઓછું કરે છે. જેથી સ્પર્મ ક્વોલિટી અને ક્વોન્ટિટી પર ખરાબ અસર થાય છે. જો તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યાં છો તો હળદરવાળું દૂધ ન પીવું જોઈએ.