Delhi/ દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 72મો દિવસ, આવતીકાલે 3 કલાક ખેડૂતોનું ચક્કાજામનું એલાન, કૃષિ કાયદો રદ્ કરવાની માગ સાથે ખેડૂતો અડગ, સિંધુ, ગાઝીપુર અને ટિકરી બોર્ડર પર આંદોલન, દિલ્હી બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Breaking News