Gujarat/ વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો, વોર્ડ 14માં ટિકિટ ન મળતાં કાર્યકરોનો કકળાટ, સન્ની ચૌહાણને ટિકિટ મળતાં પાર્ટી કાર્યાલયે હોબાળો, સૌથી વધુ સભ્યો બનાવનારને કોંગ્રેસે ટિકિટ ન આપી, અમિત ચાવડાનાં હસ્તે સન્માનિત કાર્યકરને કાપ્યો

Breaking News