Gujarat/
અમદાવાદના થલતેજ વિસ્તારમાં પથ્થરમારો, પ્રવીણ તોગડિયા જે મકાનમાં રહ્યા હતા ત્યાં પથ્થરમારો, સંગિની બંગલોમાં પ્રવીણ તોગડિયા રોકાયા હતા , પ્રવીણ તોગડિયા ગુમ થયા બાદ અહીં રોકાયા હતા , ઘનશ્યામભાઈના ઘરે અજાણ્યા શખ્સોનો પથ્થરમારો , સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે , સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી
