Gujarat/
ક્ચ્છના મુન્દ્રામાં ક્સ્ટોડીયલ ડેથનો મામલો, મુન્દ્રા બંધ દરમિયાન લોકોમાં જોવા મળ્યો રોષ, આરોપી પોલીસ કર્મચારીઓની તસવીરો સળગાવી, મુન્દ્રા બસ સ્ટેશન પાસે સળગાવ્યા પોસ્ટર, ફાંસી આપવાના નારા સાથે સૂત્રોચ્ચારો કરાયા
