Gujarat/
અમદાવાદ કોંગ્રેસમાં પણ ભડકો, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ , ધારાસભ્ય પદેથી આપશે રાજીનામુ, બહેરામપુરામાં ટિકિટ વિતરણથી નારાજ , પક્ષપ્રમુખને મળીને આપી શકે છે રાજીનામુ
