Gujarat/
જામનગર શહેરના વાતવરણમાં સર્જાયો પલટો, વહેલી સવારથી ગાઢ ધુમ્મસભર્યુ વાતાવરણ, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી, વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ કરવાની પડી ફરજ
