Gujarat/ રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીનો મામલો, 36 બેઠકોના ઉમેદવારોની થશે ફોર્મ ચકાસણી, 36 બેઠકો માટે કુલ 163 ઉમેદવારો નોંધાયા, ફોર્મ ચકાસણીમાં અનેક ભૂલો નીકળવાની શકયતા 3 જેટલા ફોર્મ રદ થાય તેવી પણ લોક ચર્ચા, ફોર્મ રદ થશે તો જિલ્લાના રાજકારણમાં આવશે ગરમાવો

Breaking News