National/
માનહાનિ કેસમાં પત્રકાર પ્રિયાને રાહત, પ્રિયા રામાણી સામેનો કેસ કોર્ટે ફગાવ્યો, પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ.જે.અકબરે કર્યો હતો કેસ, દિલ્હીની કોર્ટે માનહાનિનો કર્યો ઈનકાર, ”મહિલાને ગમે ત્યારે ફરિયાદનો અધિકાર”, વર્ષો બાદ કરેલી ફરિયાદ સંદર્ભે કોર્ટની ટિપ્પણી, પ્રિયાએ જ શરુ કર્યું હતું MeeToo અભિયાન
