- ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર ટિકીટ વેચવાનો આક્ષેપ
- જિ,પ્રમુખ પર 7 લાખમાં ટિકિટ વેચવાનો આક્ષેપ
- કોંગ્રેસના કનુ ચૌધરીનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ
- વાસણા ચૌધરી ગામના છે કનુભાઇ ચૌધરી
- કનુભાઈ ચૌધરી 1983થી કોંગેસમાં સક્રીય
- કનુભાઈ ચૌધરીએ પોતાની પત્ની માટે માંગી હતી ટિકિટ
- મેન્ડેટ ના મળતા ગાંધીનગર જિ.પ્રમુખ પર આક્ષેપ
- 6 જેટલા મેન્ડેટમાં પૈસાની લેતી દેતી કર્યાનો આક્ષેપ
- પ્રદેશ પ્રમુખને ફરિયાદ કરવાનો વિડીયોમાં ઉલ્લેખ
- કોંગ્રેસમાં ચાલી રહેલા વિખવાદનો વિડીયોમાં ઉલ્લેખ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં અંદરથી ભંગાણ થઇ રહ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં કનુભાઈ ચૌધરીએ ગાંધીનગર કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ પર ટીકીટ વેચવાનો આક્ષેપ કર્યો છે. આપને જણાવી દઇએ કે, કનુભાઈ ચૌધરીનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થયો છે. કનુભાઈ ચૌધરી વાસનાં ચૌધરી ગામનાં છે. તેઓ 1983 થી કોંગેસમાં સક્રીય છે. કનુભાઈ ચૌધરીએ પોતાની પત્ની માટે ટીકીટ માંગી હતી. પરંતુ મેન્ડેટ ન મળતા ગાંધીનગર જિલ્લા પ્રમુખ પર આક્ષેપ કર્યો હતો. તેમણે વીડિયોમાં કોંગ્રેસમાં ચાલતા વિખવાદનો પણ ઉલ્લેખ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા કોંગ્રેસ છાવણીમાં ખલબલી મચી ઉઠી છે.
Court: કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં વકીલના જામીન નામંજૂર
Cricket: અમદાવાદમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચને લઇને ક્રિકેટનાં રસીયાઓ માટે આવ્યા Good News
Ahmedabad: બોપલમાં અસામાજીક તત્વોનો આતંક, પૈસા મામલે યુવકને માર મારી કરંટ આપ્યો, પેન્ટ કાઢી વિડીયો બનાવ્યો, જબરદસ્તી કરાવ્યા…
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
