Gujarat/
રાજ્યમાં 24 કલાકમાં 278 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં એક દર્દીનું નિપજ્યું મોત, 24 કલાકમાં 273 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1703 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,66,034 પહોંચ્યો
