Election/ સુરત ભાજપનાં વોર્ડ પ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ, કોંગ્રેસ માટે વોટ માંગતા હોવાની ચર્ચા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે રાજ્યનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે

Gujarat Surat
  • સુરત ભાજપના વોર્ડ પ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ
  • ઓડિયો ક્લિપમાં માંગી રહ્યા છે કોંગ્રેસ માટે મત
  • વોર્ડ નંબર 12 પ્રમુખ કરી રહ્યા છે કોંગ્રેસનો પ્રચાર
  • બિપિન ગાયત્રી કરી રહ્યા છે કોંગ્રેસનો પ્રચાર
  • મંતવ્ય ન્યૂઝ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું
  • પ્રદેશ અધ્યક્ષ 120 સીટ જીતનો દાવો કરી રહ્યા છે
  • ભાજપના વોર્ડ પ્રમુખ કોંગ્રેસ માટે મત માંગતા અનેક તર્ક વિતર્ક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે રાજ્યનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આપને જણાવી દઇએ કે, સુરત ભાજપનાં વોર્ડ પ્રમુખનો ઓડિયો ક્લિપ વાયરલ થયો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

Corona Vaccine / લો બોલો!! વેક્સિન લીધા બાદ કલેક્ટરને થયો કોરોના

સુરત ભાજપનાં વોર્ડ નંબર 12 નાં પ્રમુખ બિપિન ગાયત્રી આ ઓડિયો ક્લિપમાં કોંગ્રેસ માટે મત માંગતા સંભળાઇ રહ્યા હોવાનુ ચર્ચામાં આવી રહ્યુ છેે. જો કે પ્રદેશ અધ્યક્ષ 120 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે ભાજપનાં વોર્ડ પ્રમુખ કોંગ્રેસે માટે મત માંગતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

Encounter / જમ્મુ-કાશ્મીરનાં શોપિયાં અને બડગામમાં એન્કાઉન્ટર, ત્રણ આતંકીઓ ઠાર

મંતવ્ય ન્યૂઝ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ