Not Set/ ઇકબાલગઢ રેલ્વે પર ટ્રેનની ટક્કરે યુવકનું મોત

બનાસકાંઠા, બનાસકાંઠામાં ઇકબાલગઠ રેલ્વે પર ટ્રેનની ટક્કરથી એક યુવકનું મોત થયું છે. આ બનાવ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢનો છે. જો કે યુવાન રેલવે ઓળંગતા આ બનાવ બનવાની આશંકા છે અને ફાસ્ટ ટ્રેનની ટક્કરથી આ યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસને મૃતક યુવક રાજસ્થાનના ભટાણા ગામનો હોવાનું અનુમાન છે. જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠામાં ઇકબાલગઠ રેલ્વે પર ટ્રેનની ટક્કરથી એક યુવકનું મોત થયું છે. આ બનાવ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢનો છે. જો કે યુવાન રેલવે ઓળંગતા આ બનાવ બનવાની આશંકા છે અને ફાસ્ટ ટ્રેનની ટક્કરથી આ યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસને મૃતક યુવક રાજસ્થાનના ભટાણા ગામનો હોવાનું અનુમાન છે. જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.