Gujarat/
આજે CM રૂપાણીનો RT-PCR ટેસ્ટ કરાશે, ટેસ્ટ પોઝિટિવ આવે તો એમ્બ્યુલન્સમાં લઇ જવાશે રાજકોટ, આવતીકાલે રાજકોટમાં કરશે મતદાન, PPE કીટમાં CM રૂપાણી કરશે મતદાન, ટેસ્ટ નેગેટિવ આવે તો કરી શકાય ડિસ્ચાર્જ, UN મહેતા હોસ્પિટલમાં છે સારવાર હેઠળ , હોસ્પિટલ દ્વારા સાંજે મેડિકલ બુલેટિન કરાશે જાહેર
