Gujarat/
અમદાવાદ મનપાની ચૂંટણીનું આજે પરિણામ, પ્રથમ તબક્કામાં 8 વોર્ડની મતગણતરી થશે, એલ.ડી.એન્જીનીયરીંગ ખાતે પ્રથમ 8 વોર્ડની મત ગણતરી, સૈજપુરબોઘા, થલતેજ, બાપુનાર, સરદારનગર વોર્ડ, દરિયાપુર, પાલડી, બહેરામપુરા અને વસ્ત્રાલ વોર્ડની મત ગણતરી
