Gujarat/
ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત, 6 મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો, સુરત-રાજકોટમાં વિપક્ષ તરીકેનું સ્થાન કોંગ્રેસે ગુમાવ્યું, અમદાવાદમાં 146બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસના ફાળે આવી ફક્ત 13 બેઠક, અપક્ષને 1 સીટ, સુરતમાં પણ કોંગ્રેસનો રકાસ, આપની એન્ટ્રી, ભાજપનો 89 અને આપનો 27 બેઠક પર વિજય, રાજકોટમાં પણ 68 બેઠકો પર પરિણામ જાહેર, ભાજપ 68અને કોંગ્રેસના ફાળે 4 બેઠક, જામનગર અને ભાવનગરમાં મતગણતરી પૂર્ણ, જામનગરમાં 51માં ભાજપ અને 10માં કોંગ્રેસ, ત્રણ બેઠકો બસપાના ફાળે આવી, ભાવનગરમાં તમામ બેઠક પર મતગણતરી પૂર્ણ, 52માંથી ભાજપને 44, કોંગ્રેસ 8 બેઠક, વડોદરામાં 76માંથી 76ના પરિણામ જાહેર, 69 ભાજપને તો કોંગ્રેસને 7 બેઠક
