Gujarat/ PM નરેન્દ્ર મોદી ફરી એકવાર આવશે ગુજરાત, 6 માર્ચે PM મોદી આવશે ગુજરાત, કેવડિયા ખાતે ત્રિદિવસિય ડિફેન્સ કોન્ફરન્સ, 3 થી 6 માર્ચ સુધી કેવડિયામાં કોન્ફરન્સ, ત્રણેય સેનાના વડા અને ઉચ્ચ અધિકારીઓને PM કરશે સંબોધન, કોન્ફરન્સના સમાપનમાં PM મોદી હાજર રહેશે, કેવડિયાની ટેન્ટ સિટી ખાતે યોજાવાની છે કોન્ફરન્સ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)