Gujarat/
ભાવનગર ચૂંટણીની હાર-જીત બની લોહિયાળ, કોંગ્રેસના વિજય સરઘસમાં યુવકે કર્યો પથ્થરમારો, સરઘસમાં હાજર લોકોએ પથ્થરમારો કરનારની કરી ધોલાય, લોકોએ માર મારતા યુવકનું મોત, ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત
