Gujarat/ બનાસકાંઠા 28 લાખની કિંમતનું બાયોડિઝલ જપ્ત, ખીમાણા શિહોરી હાઈવે પરથી બાયોડિઝલ ઝડપાયું, 44250 લીટર બાયોડિઝલ શિહોરી પોલીસે જપ્ત કર્યું, પોલીસે બાયોડિઝલ જપ્ત કરી મામલતદારને કરી જાણ, અંદાજીત 28 લાખના બાયોડિઝલ સહિત સહિતનો મુદ્દામાલ સીઝ, કાંકરેજ મામલતદારે FSLને સાથે રાખી વધુ તપાસ હાથ ધરી

Breaking News