Gujarat/
ગુજરાતમાં નહીં યોજાય વહેલી ચૂંટણી, રાજ્યમાં યોજાશે સમયસર ચૂંટણી, પાટકરનાં નિવેદનને CMએ નકાર્યા, ગાંધીનગરમાં વિજય રૂપાણીનું મોટું નિવેદન, વિધાનસભા ચૂંટણી વહેલી નથી આવવાની, વિધાનસભા ચૂંટણીને લઇને CMનું મોટું નિવેદન
