Maharastra/
મહારાષ્ટ્રમાં થાણેમાં આંશિક લોકડાઉનની જાહેરાત, થાણે શહેરમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી આંશિક લોકડાઉન, જિલ્લા પ્રશાસન દ્વારા કરાઇ જાહેરાત, થાણેમાં 16 સ્થળોએ 31 માર્ચ સુધી થશે અમલ, થાણેમાં કોરોના હોટસ્પોટ સ્થળોએ કડક અમલ, અગાઉ ઔરંગાબાદમાં લાગ્યું હતુ આંશિક લોકડાઉન
