Gujarat/
વિધાનસભા સત્રનો નવમો દિવસ, વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ શરૂ, ગૃહમાં ધારાસભ્ય ને અધ્યક્ષની ટકોર, માસ્ક ન પહેરવા બદલ કરી ટકોર, મોહનસિંહ રાઠવા માસ્ક વગર હતા ગૃહમાં, રાઠવાને છીંકો આવતા અધ્યક્ષે કરી ટકોર, માસ્ક પહેરો અથવા બહાર બેસો:અધ્યક્ષ, અધ્યક્ષે બીજી વખત મોહનસિંહને કરી ટકોર
