Gujarat/
પાલિકા બાદ વડોદરા પોલીસમાં કોરોના વિસ્ફોટ, ટ્રાફિક બ્રિગેડનાં 30 તાલીમાર્થી કોરોના પોઝિટિવ, ટ્રાફિક બ્રિગેડની 11 મહિલા તાલીમાર્થીને કોરોના, 19 પુરૂષ તાલીમાર્થી કોરોના પોઝિટિવ આવ્યા, 15 દિવસની તાલીમ પુરી થતાં કોરોના ટેસ્ટ કરાયા
