IND vs ENG/
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વનડે, ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય, ભારત પ્રથમ બેટિંગ કરશે, પ્રસિદ્ધ ક્રિશ્નાનો કરાયો ટીમમાં સમાવેશ, કે એલ રાહુલની કીપર તરીકે સમાવેશ
