Gujarat/
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગૃહમાં જાહેરાત, રાજ્યના 4 શહેરોમાં બનશે કોચિંગ સેન્ટર , રાજસ્થાનના કોટા સ્ટાઇલથી મળશે ગુજરાતમાં શિક્ષણ, JEE/NEETના ઝોનવાઇસ બનશે કોચિંગ સેન્ટર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં બનશે કોચિંગ સેન્ટર ગરીબ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને આપાશે પ્રાધાન્ય
