Gujarat/ પોરબંદરના મોટા ઉદ્યોગપતિના પુત્ર અંગે મોટા સમાચાર, પોરબંદરના ઉદ્યોગપતિ હરીરામ ચમના પુત્રને લઇ વિવાદ, હરીરામના ચમના પુત્ર દેવ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ફરિયાદ, દેવએ તેની સાથે રહેતી મહિલા મિત્ર સાથે કરી ગેરવર્તણૂક, મંગળવારે યુવતીએ અપહરણની ફરિયાદ કંટ્રોલરૂમમાં કરી, ફોનમાં અમદાવાદ પોલીસને કહ્યું ફોન ટ્રેસ કરી મદદ કરો, પોલીસ કંટ્રોલરૂમમાં મંગળવારે સવારે આવ્યો યુવતીનો ફોન, પોલીસે એસજી હાઈવે પરથી કાર શોધી યુવતીને છોડાવી, યુવતી સાથે દુરાચાર કરતા પીધેલા કાર ચાલકને દબોચ્યો, સમાધાન બાદ અપહરણ નહિ, ડ્રિંક એન્ડ ડ્રાઈવની ફરિયાદ

Breaking News