Gujarat/ રાજકોટ એરપોર્ટ પર આજથી કોરોના ટેસ્ટિંગ , બહારથી આવતા મુસાફરો માટે ફરજિયાત ટેસ્ટિંગ , એન્ટિજેન ટેસ્ટિંગ કીટથી કરાશે કોરોના ટેસ્ટ , એરપોર્ટ ઉપર મનપા આરોગ્ય તંત્ર રહેશે તહેનાત, મનપાની આરોગ્ય તંત્ર કરશે મુસાફરોનું કોરોના ટેસ્ટ , કોરોના સંક્રમણ સતત વધતા લેવાયો નિર્ણય

Breaking News