National/
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલો, નક્સલી હુમલામાં 22 જવાનો થયા શહીદ, હજુ એક જવાન લાપતા હોવાનું આવ્યું સામે, ડીજીપીએ શહીદ થવાના સમાચારની કરી પુષ્ટિ, હાલ 31 જવાનો હોસ્પિટલમાં સારવાર હેઠળ, રોકેટ અને મશીનગનથી નક્સલીઓએ કર્યો હતો હુમલો
