Gujarat/ સુરત જિલ્લા SOGએ ઝડપી પાડ્યો ગાંજો,SOGએ 54.930 કિલો ઝડપ્યો ગાંજો,એક હોટેલ પાસે લક્ઝરીમાંથી ઝડપાયો જથ્થો,ગાંજો જલગાવથી અમદાવાદ લઇ જઇ રહ્યો હતો,ગાંજા સહિતનો 13.70 લાખનો મુદ્દામાલ કર્યો કબજે April 4, 2021parth amin Breaking News