National/
દેશમાં સેકન્ડ વેવનો ચિંતાજનક સપાટો,છેલ્લાં 24 કલાકમાં 96 હજારથી વધુ કેસ,24 કલાકમાં દેશમાં 435ના મોત,એક્ટિવ કેસ હવે 7.83 લાખની સપાટીએ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 47,288 નવા કેસ,દેશમાં કુલ કેસ 1.26 કરોડને પાર
