Gujarat/
અમદાવાદ વધુ એક કોર્પોરેટરને કોરોના, શાહપુરના કોપોરેટર આરતી પંચાલને કોરોના, તેમના દીકરોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ, SVP હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં કરાયા દાખલ, કોર્પોરેટરને VIP રૂમના બદલે જનરલ વોર્ડમાં દાખલ
