Gujarat/
નવસારીના ચીખલીમાં 2 દિવસ સ્વૈચ્છિક બંધ , 30 એપ્રિલ સુધી શનિવાર-રવિવાર રહેશે બંધ , આજથી 30 એપ્રિલ સુધી સાંજે 7 વાગ્યા બાદ દુકાનો બંધ , તંત્ર અને વેપારી સંગઠનો દ્વારા લેવાયો નિર્ણય માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવામાં આવશે, ,
