Gujarat/
સુરતમાં કિરણ હોસ્પિટલ બહાર લાગી લાઈનો, 2 કિમી લાંબી લાઈનો લાગી, ઈન્જેકશનનો જથ્તો હોસ્પિટલમાં આવી હોવાની વાત, ઈન્જેકશનના ટોકન માટે લાંબી લાઈનો લાગી, સરકારે જાહેરાત કરી 10 હજાર ઈન્જેક્શન મંગાવ્યા
