Gujarat/ સુરત કોરોનાના ભરડામાં મનપા કમિશ્નરનો પરિવાર સપડાયો,કમિશ્નરના પત્ની અને પરિવારના અન્ય સભ્યો થયા કોરોના સંક્રમિત,બંચ્છાનિધિ પાનીના સાસુ-સસરાનો પણ થયા સંક્રમિત,હાલ તમામને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

Breaking News