Gujarat/ સુરતના સાયણ અને કીમ ગામે 3 દિવસ લોકડાઉન, 16 એપ્રિલથી 18 એપ્રિલ લોકડાઉન, દૂધનુ વેચાણ સવારે 7 થી 1 સુધી રહેશે, સાંજે 4 થી 7 સુધી દુધની દુકાન ખુલ્લી રહેશે, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Breaking News